કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ક્યા દેશમાં ભારતની મદદથી બનેલા બુઝી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? મોરેશિયસ મોઝામ્બિક ફીઝી શ્રીલંકા મોરેશિયસ મોઝામ્બિક ફીઝી શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2023 રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ? કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ પણજી કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી ઓફ ઈન્ડિયા (CEA) દ્વારા પ્રકાશિત યાદી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે સૌથી સારું પ્રદર્શન કરનારી વિદ્યુત ઉત્પાદન કંપની કઈ છે ? મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ‘વોટ ફ્રોમ હોમ' પહેલની શરૂઆત કરવામાં આવી ? મેઘાલય કર્ણાટક ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય કર્ણાટક ત્રિપુરા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશન (TMA)એ ક્યા સ્થળે ફાર્મ મશીનરી ટેક્નોલોજી પર શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? મુંબઈ હૈદરાબાદ જયપુર નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP