કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના 15 વર્ષીય ચેસ પ્લેયર વુપ્પલા પ્રણીત ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યા ?

તેલંગાણા
કેરળ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

મહિમા મિશ્રા
રાધિકા ગુપ્તા
મનીષા શર્મા
રવનીત કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP