કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને અટલ પેન્શન યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ?

12 વર્ષ
8 વર્ષ
5 વર્ષ
9 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
13મી હૉકી ઈન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની ?

હરિયાણા
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ?

માલદીવ
ફીજી
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP