કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? એકપણ નહી જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય એકપણ નહી જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? કરણસિંઘ ભવાની દેવી નીધિ પવાર તનિક્ષા ખત્રી કરણસિંઘ ભવાની દેવી નીધિ પવાર તનિક્ષા ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જિલ્લા વન અધિકારી (DFO) જગદીશ સુધારકર બાકને UNESCOનો 2023 મિશેલ બેટિસ એવોર્ડ જીત્યો ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? સીરિયા ઈરાન ઈરાક પાકિસ્તાન સીરિયા ઈરાન ઈરાક પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કેન્દ્ર સરકાર નાગાલેન્ડના ક્યા શહેરમાં યુનિટી મૉલનું નિર્માણ કરશે ? લાખુટી જોત્સોમા દીમાપુર કોહિમા લાખુટી જોત્સોમા દીમાપુર કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્લાઈમેટ રિપોર્ટ મુજબ કયો ખંડ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે ? એશિયા ઑસ્ટ્રેલિયા દ.અમેરિકા યુરોપ એશિયા ઑસ્ટ્રેલિયા દ.અમેરિકા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP