કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
NTPC વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડે ક્યા શહેરમાં 1 મેગાવોટ રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ?

ચેન્નાઈ
જોધપુર
પુણે
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

મેઘાલય
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો.

એક પણ નહીં
આપેલ બંને
સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું.
MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP