કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ?

IISc બેંગલુરુ
IIT ખડગપુર
IIT મુંબઈ
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
GIFT (Gujarat International Finance Tec) સિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મહેશ શર્મા
હસમુખ અઢિયા
રાકેશ મિશ્રા
રાહુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
વૈભવ ફેલોશિપ કાર્યક્રમનું અમલીકરણ ભારત સરકારના ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઉચ્ચ શિક્ષણ વિભાગ
શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ
ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP