કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? મોંગોલિયા UAE ઉઝબેકિસ્તાન પાકિસ્તાન મોંગોલિયા UAE ઉઝબેકિસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 મુજબ વિશ્વમાં ક્યું શહેર રહેવા માટે સૌથી યોગ્ય શહેર છે ? વિયેના સીડની પેરિસ શાંઘાઈ વિયેના સીડની પેરિસ શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ગ્રૂપ ગુજરાતના ક્યા સ્થળે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપશે ? ભરૂચ ધોલેરા હજીરા સાણંદ ભરૂચ ધોલેરા હજીરા સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ત્રિપુરા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ? સુદાન ઈજિપ્ત યુગાન્ડા કેન્યા સુદાન ઈજિપ્ત યુગાન્ડા કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP