કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ?

રાજસ્થાન
કર્ણાટક
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ?

ઈજરાયેલ
ઈરાન
પાકિસ્તાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP