કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંતર્ગત આર્દ્રભૂમિ અને મેન્ગ્રોવને પુનર્જીવિત કરવા માટે કઈ યોજના શરૂ કરી છે ?

અમૃત ધરોહર યોજના
આપેલ બંને
MISHTI (મેન્ગ્રેવ ઈનિશિએટિવ ફોર શોરલાઈન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઈનકમ) યોજના
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP