કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કારગીલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ? માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? દક્ષિણ આફ્રિકા ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 5મી હેલિ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? વારાણસી ખજુરાહો તિરુપતિ કોણાર્ક વારાણસી ખજુરાહો તિરુપતિ કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યા યોજાઈ હતી ? લખનઉ ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ? છત્તીસગઢ ઓડિશા કેરળ પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા કેરળ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP