કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં જાપાન-ભારત સમુદ્રી અભ્યાસ (JIMEX 23) 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ કોચીન જામનગર વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન જામનગર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? રેસિંગ બેડમિન્ટન બોક્સિંગ ગોલ્ફ રેસિંગ બેડમિન્ટન બોક્સિંગ ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયા-UK ઈલેક્ટ્રિક પ્રોપલ્શન ટેકનોલોજી વર્કશોપનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ચેન્નઈ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ચેન્નઈ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ? ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ કેરળ ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP