કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કેહાળ ધનકર
પુલેલા ગોપીચંદ
આધવ અર્જુન
લક્ષ્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે નોમેડિક એલિફન્ટ-2023 યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ?

મોંગોલિયા
જાપાન
રશિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી ?

રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP