કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રશિયા-આફ્રિકા સમિટનો મુખ્ય ઉદ્દેશ શું હતો ? રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 75મો 76મો 78મો 77મો 75મો 76મો 78મો 77મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ હાથી દિવસ (World Elephant Day) ક્યારે મનાવાય છે ? 13 ઑગસ્ટ 12 ઑગસ્ટ 10 ઑગસ્ટ 11 ઑગસ્ટ 13 ઑગસ્ટ 12 ઑગસ્ટ 10 ઑગસ્ટ 11 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જલેસર ધાતુ શિલ્પને GI ટેગ આપવામાં આવ્યો ? ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ? પૃથ્વીની નજીકની આકાશગંગા DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર પૃથ્વીની નજીકની આકાશગંગા DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP