કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કયા રાજ્યે વિદેશી પ્રવાસીઓને નાણાકીય સહાયતા કરવા માટે ‘શુભયાત્રા’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવાની ઘોષણા કરી ? કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partiion Horrors Remembrance Day) ક્યારે મનાવાય છે ? 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? જર્મની કેનેડા ઈંગ્લેન્ડ અમેરિકા જર્મની કેનેડા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહારાષ્ટ્ર સરકાર પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર કોને એનાયત કરશે ? સુંદર પિચાઈ મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા સુંદર પિચાઈ મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ જૈવઈંધણ દિવસ (World Bio-Fuel Day) ક્યારે મનાવાય છે ? 10 ઑગસ્ટ 11 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ 10 ઑગસ્ટ 11 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 33% 21% 25% 45% 33% 21% 25% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP