કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજોરી ચિકરી વુડક્રાફ્ટ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

ઉત્તરાખંડ
રાજસ્થાન
જમ્મુ અને કાશ્મીર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP