કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ?

છત્તીસગઢ
રાજસ્થાન
ગોવા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
રશિયા-આફ્રિકા સમિટનો મુખ્ય ઉદ્દેશ શું હતો ?

બાહ્ય અવકાશમાં શસ્ત્ર સ્પર્ધાની ચિંતાઓ દૂર કરવાનો
સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહત આપવું ઇન્જિનને પ્રોત્સાહના આપવું
રશિયા અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા
રશિયા અને આફ્રિકન દેશો વચ્ચે લશ્કરી જોડાણ સ્થાપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ?

મુકેશ અંબાણી
રતન તાતા
એકનાથ શિંદે
ગૌતમ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી
15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP