કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હુલોંગાપાર ગિબ્બન અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નિઃશૂલ્ક અન્નપૂર્ણા ખાદ્ય પેકેટ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ક્યો દેશે તેના બંધારણમાં મૂળ રહેવાસીઓને માન્યતા આપવા માટે જનમતની પ્રક્રિયા હાથ ધરી ? કેનેડા સ્કોટલેન્ડ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ કેનેડા સ્કોટલેન્ડ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા દેશે ORON એરક્રાફ્ટ વિકસિત કર્યું ? ચીન ભારત ઈઝરાયેલ અમેરિકા ચીન ભારત ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવાય છે ? 4 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP