ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી ?

વેલ્યુ એડેડ ટેક્સ (VAT)
સેવા કર
કોર્પોરેટ ટેક્સ
સીમ શુલ્ક (custom duty)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

પુરવઠાનો અતિરેક
અસરકારક માંગનો અભાવ
માંગનો અભાવ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાચી જોડ જણાવો.

A. એડમ સ્મિથ
B. આલ્ફ્રેડ માર્શલ
C. લાયોનલ રોબિન્સ
1. સંપત્તિનું શાસ્ત્ર
2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

A-3, B-2, C-1
A-1, B-3, C-2
A-2, B-1, C-3
A-1, B-2, C-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ?

દસમી
નવમી
આઠમી
સાતમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

1,2
2 અને 4
1 અને 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP