ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જી.એસ.ટી. (GST) ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ?

GST સાથી
GST સમન્વય
GST સહેલી
GST સર્વિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

1,2
1 અને 3
2 અને 4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

વર્ગીસ કુરિયન
એમ.એસ. સ્વામીનાથન
શામળભાઈ ખારવા
હીરાલાલ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP