ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

વીજળી અને વાહનવ્યવહાર
ગરીબી નાબૂદી
સિંચાઈ
ભારે ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

ફક્ત 1
ફક્ત 1 અને 2
ફક્ત 2
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે.

કેઈન્સ
એડમ સ્મિથ
મહાલનોબિસ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP