ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ? કલમ-156 કલમ-153 કલમ-155 કલમ-154 કલમ-156 કલમ-153 કલમ-155 કલમ-154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાજ્યસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાજ્યસભાના સિનિયર સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? આપેલ તમામ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ? પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? રાજ્ય યાદી નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી કેન્દ્ર / સંઘ યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી કેન્દ્ર / સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? ડૉ.બી. આર. આંબેડકર કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી. આર. આંબેડકર કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP