ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

ચૌધરી ચરનસિંહ
ગુલજારીલાલ નંદા
લાલ કૃષ્ણ અડવાણી
બાબુ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ?

ભારતીય રીઝર્વ બેંક
માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
ભારતનું નિર્વાચન આયોગ(ECI)
લોકસભાનાં માન.અધ્યશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

રાષ્ટ્રપતિના
સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
વડાપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.

5,70
6,65
5,62
5,72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

મુખ્ય ચૂંટણી કમિશનર
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP