GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો. 25 3 30 20 25 3 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 13 22 14 11 13 22 14 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? આસામ નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. ક્રમવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ? જોઈન્ટ લિંક માસ્ટર લિંક હાયપર લિંક કેસ્કેડિંગ લિંક જોઈન્ટ લિંક માસ્ટર લિંક હાયપર લિંક કેસ્કેડિંગ લિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP