GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે. 2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે) 3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ? i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે. ii. મેલિગન્ટ ટ્યૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે. iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.