ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની યાદી સંઘની યાદી સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની યાદી સંઘની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ કૉ-વોરન્ટો સર્ટીઓરરી હેબિયસ કોર્પસ મેન્ડેમસ કૉ-વોરન્ટો સર્ટીઓરરી હેબિયસ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ? 74મો બંધારણીય સુધારો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 73મો બંધારણીય સુધારો આયોજન પંચની માર્ગ રેખાઓ 74મો બંધારણીય સુધારો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 73મો બંધારણીય સુધારો આયોજન પંચની માર્ગ રેખાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે ? 21A 23A 22A 24A 21A 23A 22A 24A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ? મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 312 કલમ 310 કલમ 311 કલમ 309 કલમ 312 કલમ 310 કલમ 311 કલમ 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP