ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-2
આર્ટિકલ-7
આર્ટિકલ-5
આર્ટિકલ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-36થી51
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-51(અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ
આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ
આપેલ તમામ કાર્યો કરશે
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP