ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? સંતરામપુર લુણાવાડા કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડા કડાણા વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભરૂચ આણંદ નવસારી અરાવલી ભરૂચ આણંદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે ? અમરેલી જિલ્લો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? આણંદ ગાંધીનગર જામનગર પાલીતાણા આણંદ ગાંધીનગર જામનગર પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP