ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. સાંસારિક માયાળુ મધુર ચળકાટ સાંસારિક માયાળુ મધુર ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરેલ ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચયી કૃતાર્થ કૃતધ્ની કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતાર્થ કૃતધ્ની કૃતજ્ઞી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. મન દુભાવું ઓચિંતી આપત્તિ આવવી ખૂબ વૈભવ માણવો અવળું સમજવું મન દુભાવું ઓચિંતી આપત્તિ આવવી ખૂબ વૈભવ માણવો અવળું સમજવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? ઉદ્દગાર વાક્ય વિધિવાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ઉદ્દગાર વાક્ય વિધિવાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP