ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? માર્મિક દેવાધિ સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ સારસ્વત વેદાંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' બહુવ્રીહી કર્મધારય ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? રીતિવાચક ગુણવાચક અનુવાઘ પરિણામવાચક રીતિવાચક ગુણવાચક અનુવાઘ પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂર પૂરવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. હામાં હા કહેવી આનાકાની કરવી ગીત ગાવું સંગીત વગાડવું હામાં હા કહેવી આનાકાની કરવી ગીત ગાવું સંગીત વગાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP