ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. છાયા ગંધર્વને પ્રેમ કરશે. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. છાયા ગંધર્વને પ્રેમ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં 'અનુગામી' નો વિરોધાર્થી કોણ છે ? અધોગામી પુરોગામી ઉર્ધ્વગામી હંગામી અધોગામી પુરોગામી ઉર્ધ્વગામી હંગામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. સંશયવાચક સીમાવાચક ભારવાચક ખાતરીવાચક સંશયવાચક સીમાવાચક ભારવાચક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ? ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂર પૂરવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગીત ગાવું આનાકાની કરવી સંગીત વગાડવું હામાં હા કહેવી ગીત ગાવું આનાકાની કરવી સંગીત વગાડવું હામાં હા કહેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP