GPSC PI Prelim Exam Paper 03 January 2021
આનુવંશિક અભિયંત્રિકી (જેનેટિક એન્જીનિયરિંગ) જિન્સને ___ તબદીલ કરવા દે છે.

પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ?

કુમારગુપ્ત-I
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત-II
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ?

રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
કેશવચંદ્ર સેન
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં સમાચારોમાં રહેલા 'મારક રોગ-પ્રતિકારક કોષ' (કિલર ઈમ્યુ સેલ)એ એવા પ્રકારના છે કે-

પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો
ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો
ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ
રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો.

રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ
આપેલ પૈકી કોઈ પણ નહીં
રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા
રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP