ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મૃગ નીલકંઠ સારંગ કુરંગ મૃગ નીલકંઠ સારંગ કુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સભાની અદબ રાખી વાણી લગામ કરું છું. કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ - પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. મનહર હરિગીત માલિની એક પણ નહીં મનહર હરિગીત માલિની એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. સમાવેશક સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક સમાવેશક સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? સોનુ કંચન કથિર સુવર્ણ સોનુ કંચન કથિર સુવર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? પુષ્કળ નાચો. તમે થોડું પીવો. ઓછું બોલો, સાંભળો વધું. તેઓ જરા આરામ કરશે. પુષ્કળ નાચો. તમે થોડું પીવો. ઓછું બોલો, સાંભળો વધું. તેઓ જરા આરામ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP