GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે ? ભાવનગર કચ્છ આપેલ પૈકી કોઈ પણ નહીં ભરૂચ ભાવનગર કચ્છ આપેલ પૈકી કોઈ પણ નહીં ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બિન સરકારી વિધેયક (Private Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ જરૂરી છે. સાર્વજનિક વિધેયક(Public Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બિન સરકારી વિધેયક (Private Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ જરૂરી છે. સાર્વજનિક વિધેયક(Public Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ? i. લિચ્છવિ ii. વાકાટક iii. નાગ iv. કદંબ ફક્ત ii અને iii ફક્ત i અને iii i.ii.iii અને iv ફક્ત i,ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને iii i.ii.iii અને iv ફક્ત i,ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 2020-21 પહેલાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ ___ છે. એપ્રિલ થી માર્ચ જુલાઈ થી જૂન આપેલ પૈકી કોઇ નહી ઓકટોબર થી સપ્ટેમ્બર એપ્રિલ થી માર્ચ જુલાઈ થી જૂન આપેલ પૈકી કોઇ નહી ઓકટોબર થી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બેન્કોએ તેઓની તરલ અસ્ક્યામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને ___ કહે છે. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio) કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio) પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio) રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio) કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio) પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio) રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી II સાથે લડ્યો ? સિંહવર્મન વિષ્ણુગોપવર્મન મહેન્દ્રવર્મન નંદીવર્મન સિંહવર્મન વિષ્ણુગોપવર્મન મહેન્દ્રવર્મન નંદીવર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP