કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજય કપૂર ભરતસિંહ ચૌહાણ પરેશ રાઠોડ નરેશ શર્મા સંજય કપૂર ભરતસિંહ ચૌહાણ પરેશ રાઠોડ નરેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સક્ષમ જાગૃતિ અભિયાન શરૂ કર્યું ? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આપેલ વિધાનો પૈકી સાચું / સાચા વિધાન પસંદ કરો. 'રક્ષિતા' એમ્બ્યુલન્સનો વિકાસ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા કરવામાં આવ્યો છે. DRDO એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને બાઈક આધારિત એમ્બ્યુલન્સ 'રક્ષિતા' પ્રદાન કરી છે. આપેલ તમામ એક પણ નહીં 'રક્ષિતા' એમ્બ્યુલન્સનો વિકાસ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા કરવામાં આવ્યો છે. DRDO એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને બાઈક આધારિત એમ્બ્યુલન્સ 'રક્ષિતા' પ્રદાન કરી છે. આપેલ તમામ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ચોથા વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ? કેરળ ગુજરાત કર્ણાટક તમિલનાડુ કેરળ ગુજરાત કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP