ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 16, 15 16, 17 15, 16 17, 16 16, 15 16, 17 15, 16 17, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? નટવર દેશ પ્રેમ લાભાલાભ શાકભાજી નટવર દેશ પ્રેમ લાભાલાભ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? ફરતે પ્રદક્ષિણા બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા બાવાઓએ પાવાગઢની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. અંગરક્ષક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક ___ ને એવી ટેવ' ડફોળ હોશિયાર ગમાર મૂરખ ડફોળ હોશિયાર ગમાર મૂરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. સ્વર અનિલ નાદ નિનાદ સ્વર અનિલ નાદ નિનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP