ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી. કાર્ય સમજી વિચારીને કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય સમજી વિચારીને કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી તેલની ધાર પ્રમાણે કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો. ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી સંયોજક વાળું વાકય શોધો. હું તો ચાલ્યો. રમેશ તો આજે આવવાના છે. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. હું તો ચાલ્યો. રમેશ તો આજે આવવાના છે. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે ? ત્રણ છ ચાર સાત ત્રણ છ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? સાચોસાચ ટાપટીપ ટગરટગર છનછન સાચોસાચ ટાપટીપ ટગરટગર છનછન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP