ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક ગુણવાચક પરિમાણવાચક સાપેક્ષ સંખ્યાવાચક ગુણવાચક પરિમાણવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + રથ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + રથ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? વર્ણાનુપ્રાસ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'પવન'નો પર્યાયવાચી નથી ? સ્વ અનિલ વાયુ સમીર સ્વ અનિલ વાયુ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? સમ ખાવા ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું સમ ખાવા ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? જ્ઞાની સતેજ સમજુ મૂઢ જ્ઞાની સતેજ સમજુ મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP