ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સીન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. દસ આવી જાઓ ફક્ત દસ આવી જાઓ ફક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' અવતરણવાચક સમુચ્યવાચક શરતવાચક વિકલ્પવાચક અવતરણવાચક સમુચ્યવાચક શરતવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ અતિશયોક્તિ વ્યતિરેક ઉપમા શ્લેષ અતિશયોક્તિ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. દ્વંદ્વ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP