ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ઊંડું ડરવું પૈસાદાર દરિયો ઊંડું ડરવું પૈસાદાર દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી ? સજાતીય વિજાતીય વર્ણજાતીય વ્યંજન સજાતીય વિજાતીય વર્ણજાતીય વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. વિદ્વાન - વિદ્વત્તા માલિક - માલકણ પિતા - પિતૃત્વ ચોર - ચોરી વિદ્વાન - વિદ્વત્તા માલિક - માલકણ પિતા - પિતૃત્વ ચોર - ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો. પર્યાયવાચક કારણવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક કારણવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? સ્વભાવોક્તિ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક સ્વભાવોક્તિ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તારે કેવા ચોખા ખાવા, સડેલા કે ચડેલા ? - વાક્યમાં અલ્પવિરામ પછી કયું કૃદંત છે ? વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP