જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

કેન્દ્રીય સીધા કર બોર્ડ
વિનિવેશ ખાતું
રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

મજૂરીની નીતિને
ધંધાના પ્રકારોને
ઔદ્યોગિક સંબંધોને
સંસ્થાના માળખાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
રાહત નિયામક
CEO-GSDMA
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ?

હૈદરાબાદ
દિલ્હી
દાર્જિલિંગ
મસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટરનું નામ જણાવો.

વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે.

ફ્રેન્ચ
લેટિન
સંસ્કૃત
ગ્રીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP