જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? લાલબહાદુર શાસ્ત્રી ક.મા.મુનશી બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા.મુનશી બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ? કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ? સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી આપેલ તમામ કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી આપેલ તમામ કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? ગુણોત્સવ આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP