કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ 5 કોલ કઈ સંસ્થામાંથી કરવામાં આવ્યો ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે 'ઘટિકા’ શું છે ? ગામના સમૂહનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિન સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર પલ્લવ સમયમાં રાજ્યનો વડો ગામના સમૂહનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિન સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર પલ્લવ સમયમાં રાજ્યનો વડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? FAO WMO UNICEF UNDP FAO WMO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજયમાં શિરુઈ લિલી મહોત્સવ મનાવાયો ? મિઝોરમ મણિપુર ઉતરાખંડ મેઘાલય મિઝોરમ મણિપુર ઉતરાખંડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ? ભોપાલ મુંબઈ ઉદયપુર સુરત ભોપાલ મુંબઈ ઉદયપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP