PSI Prelim Exam Paper (06-03-2022)
એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે.
(1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે.
(2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે.
(3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે.
(4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી
આઇસ્ક્રીમ કોણ ખાય છે ?

અમિત
ચરણ
દિપક
ભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ?

કૂતરા
ગિની ડુક્કર
સસલા
ઉંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
2011 ની વસ્તી ગણતરી મુજબ નિમ્ન રાજ્યોને વસ્તી ગીચતાના વધતા ક્રમે ગોઠવો.
(1) મહારાષ્ટ્ર
(2) ગુજરાત
(3) રાજસ્થાન
(4) મધ્ય પ્રદેશ

3, 4, 1, 2
3, 4, 2, 1
4, 3, 1, 2
4, 3, 2, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ?

ઉત્તર
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP