સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? 17 14 16 15 17 14 16 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 2521 2519 7559 7561 2521 2519 7559 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ચો.વાર = ___ ચો.ફૂટ 9 9000 900 90 9 9000 900 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સ૨ખા આવે છે, તો તે સંખ્યા શોધો. 42 45 52 43 42 45 52 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 495માં 4 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 491 360 400 396 491 360 400 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 3600 30 60 1600 3600 30 60 1600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP