GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક રેલ્વે લાઈન પર ટેલિગ્રાફના થાંભલા 50 મીટરના અંતરે છે. તો એક 45 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેન દ્વારા 4 કલાકમાં આવા કેટલા થાંભલા પસાર કરવામાં આવશે ? 3701 3600 3700 3601 3701 3600 3700 3601 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારત સરકારે પાક વર્ષ 2021-22 માટે અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક આશરે ___ મીલીયન ટનનો નિર્ધારીત કરેલ છે. 326 215 410 307 326 215 410 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 4x = 4096 હોય તો, 4x +1 નું વર્ગમૂળ કેટલું હશે ? 5 6 7 8 5 6 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ યોજના એ સૌ પ્રથમ વાર રાજ્યની ભૂમિકાને 'પુર્નવ્યાખ્યાયિત' કરવાનું સૂચન કર્યું ? નવમી યોજના છઠ્ઠી યોજના આપેલ પૈકી કોઈ નહીં આઠમી યોજના નવમી યોજના છઠ્ઠી યોજના આપેલ પૈકી કોઈ નહીં આઠમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ? મેડારામ આદિજાતિ તહેવાર આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર આપેલ પૈકી કોઈ નહીં ચિત્ર વિચિત્ર મેળો મેડારામ આદિજાતિ તહેવાર આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર આપેલ પૈકી કોઈ નહીં ચિત્ર વિચિત્ર મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’ 11મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના 11મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP