કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
બેંગલુરુમાં મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે ભારતે ક્યા સંગઠન સાથે 500 મિલિયન ડોલરની લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ?

IMF
એશિયન ડેવલપમેન્ટ
એક પણ નહીં
વર્લ્ડ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ?

હિમાચલપ્રદેશ
ઉત્તરાખંડ
સિક્કિમ
અરૂણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ?

હરિયાણા
પંજાબ
ઉત્તરાખંડ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
Exim બેકે ક્યા દેશને પેયજળ પ્રોજેક્ટ હોસ્પિટલ નિર્માણ અને સૌર પ્રોજેકટો માટે 210.73 મિલિયન ડોલરની સોફ્ટ લોન અંગે હસ્તાક્ષર કર્યા ?

ઘાના
માલી
ગિની
સેનેગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP