Talati Practice MCQ Part - 5
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
"કળ વળવી"

કડમાં દુખાવો
ભાન આવવું
મિત્ર યાદ આવવો
ભાન ભુલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

આબુ
ગિરનાર
ગબ્બર
શેત્રુંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

સ્વવાચક
સાપેક્ષ
પ્રશ્નવાચક
દર્શકવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP