કાયદો (Law) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 321 કલમ 377 કલમ 351 કલમ 345 કલમ 321 કલમ 377 કલમ 351 કલમ 345 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ઠગાઈ-415 ધાડ-391 બલાત્કાર-371 ચોરી-379 ઠગાઈ-415 ધાડ-391 બલાત્કાર-371 ચોરી-379 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? 145 141 100 120 145 141 100 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ? એક પણ નહિ બંને સાચા છે લખાણ એ દસ્તાવેજ છે. મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. એક પણ નહિ બંને સાચા છે લખાણ એ દસ્તાવેજ છે. મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે ? બિગાડ વિશ્વાસઘાત ઠગાઈ બદનક્ષી બિગાડ વિશ્વાસઘાત ઠગાઈ બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP