Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો.

ભગીરથ પ્રયાસ કર્યો
આગળ જતાં ઉપાય મળી રહેશે
આપણી આવડતને આપણી યોગ્યતા
આળસ કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ?

નિષેધવાક્ય
વિધિવાક્ય
વિધાન વાક્ય
એકપણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP