કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી સ્પેસ ફોર્સ ધરાવતા દેશ / દેશો પસંદ કરો. રશિયા ચીન આપેલ તમામ અમેરિકા રશિયા ચીન આપેલ તમામ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? IIT ભુવનેશ્વર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી IIT ભુવનેશ્વર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી 'ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન' રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધથી સૌથી વધુ નુકસાન કયા દેશને થયું ? ભારત બેલારુસ અઝરબેજાન યમન ભારત બેલારુસ અઝરબેજાન યમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ? છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? પીપાવાવ માંડવી સાણંદ નવાનગર પીપાવાવ માંડવી સાણંદ નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે એન્ટાર્કટિકામાં 40મુ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન લૉન્ચ કર્યું, તે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP